Welcome to our website

Bhesan.com

General info of bhesan taluka in gujarati.

આ તાલુકો ૨૧.૪ ઉતર અક્ષાંશ અને ૭૦.૫૫ પુર્વ રેખાંશ વૃત પર આવેલ છે. આ તાલુકા નો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કી.મી નો છે. આ તાલુકામાં કુલ વસ્‍તિ ૭૩૭૩૭ ની છે. આ તાલુકામાં દર હજાર પુરુષો એ સ્‍ત્રીઓનું પ્રમાણ ૯૯૮ છે. અનુજાતીની સંખ્‍યા ૬૨ ની છે . જયારે અનુ જનજાતી ની સંખ્‍યા ૫૪૯ છે. તે જિલ્‍લામાં પ્રથમ ક્રમાંકે છે.
 

વસ્‍તી નીં ગીચતા દર ચો.કી.મી.દીઠ ૧૬૮ છે. વસ્‍તીવાળા ૪૪અને ઉજજડ ર ગામો આવેલા છે. આ તાલુકાનું જિલ્‍લા મથકે થી અંતર ૩૪ કી.મી. નું છે.

General info of bhesan taluka in english.

The taluka of North latitude and 70.55 East Longitude 21.4 vrta is on. The district has an area of 438.06 squre km. Residents of these taluka total is 73737. The counties of every thousand men, the women's 998.
A population density of 168 per km. There are 44 villages under "Bhesan" taluka. A distance of 34 kms from the district centar "Junagadh city"

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Population.

population of "Bhesan town" :- 23,000 (aprox)

population of "Taluka" :- 73,000 (aprox)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Climate.

Bhesana Taluka's climate is mountainous and forested area. In Summer temp 45' C. and in Winter low temperature is 10.5' C registered.

આબોહવા

 
ભેસાણ તાલુકાની આબોહવા ડુંગરાળ પ્રદેશ ની અને જંગલ વિસ્‍તાર વાળી આબોહવા અનુભવાય છે.  ઉનાળામા’ ઉષ્‍ણતાપમાન ૪૫.પ ડીગી સેન્‍ટી.ગ્રેટ  સુધી અને શીયાળામા’ સૌથી ઓછુ તાપમાન ૫.૫ ડીગ્રી તાપમાન નો’ધાયેલ છે. 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

 
તાલુકો તાલુકા પંચાયત કચેરી , ભેસાણ
કુલ ગામોની સંખ્‍યા ૪૪ (ચુમ્‍માલીસ)
શહેરોની સંખ્‍યા તથા નામ -
વસ્‍તી કુલ ૭૩૭૩૭ પુરુષ ૩૬૯૧૪ સ્‍ત્રી ૩૬૮૨૭
અક્ષરજ્ઞાન પુરુષ ૨૪૭૫૩ સ્‍ત્રી ૧૯૭૪૦
રેલ્‍વે -
રસ્‍તા -
નદીઓ ઉબેણ , ઓઝત
પવર્તો -
વરસાદ 20-25 Inch aprox
હવામાન સુકું
પાક ઘઉં, કપાસ, મગફળી,જુવાર,એરંડા
   
પહેરવેશ પેન્‍ટ, શટ, સ્‍ત્રીઓ - સાડી
વિસ્‍તાર ભૌગોલીક વિસ્‍તાર ૪૩૮.૦૬ કી.મી
ખેતીની જમીન ૪૫૩૬૧ હેકટર આરે.
સિંચાઇ વિસ્‍તાર ૯૯૧૬હેકટર આરે પીયત વિસ્‍તાર
ઉધોગ ઓસ્‍ટીન એન્‍જીન્‍યરીંગ
પાવર સ્‍ટેશન – સબ સ્‍ટેશન પાવર સ્‍ટેશન Bhesan power station
સબ સ્‍ટેશન Chuda sub station,Bilakha sub station
ભૌગોલીક સ્‍થાન ઉતર અક્ષાંશ ૨૧.૪ પુવ રેખાંશ ૭૦.૫૫
         

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વસ્‍તી વિષયક માહિતી - ભેસાણ
વસ્‍તી વધારાનો દર -
વસ્‍તીની ગીચતા   ૧૬૮.૧૨ દર ચો.કી.મી.   
દર હજાર પુરુષોએ સ્‍ત્રીની સંખ્‍યા      ૯૯૮ 
શહેરી વસ્‍તીની ટકાવારી 
કુલ કામ કરનારાઓ અને તેની ટકાવારી      ૩૭૮૬૩ – ૫૧.૪૧ ટકા          
મુખ્‍ય કામ કરનારાઓ અને તેની ટકાવારી    ૩૦૭૩૧ – ૪૧.૭૨ ટકા
સીમા’ત કામ કરનારાઓ અને તેની ટકાવારી ૯૮૪૨ – ૧૩ ટકા
કામ નહી કરનારાઓ અને અને તેની ટકાવારી ૩૫૮૭૪ - ૪૮ ટકા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Thank you for visit......

Our Team

CEO -  Phone: +91 9925180251 Email: enriquewilson3130@gmail.com
Photographer - Phone: 8758115755 email: krupalpatel5360@gmail.com  

Poll

Your poll for this site.

Maybe yes. (10)
No idea. (41)

Total votes: 176